CLOSE ×
Medical Camp on the Occasion of Eid E Milad
પોરબંદર ઉમ્મતી એન્ડ ઉન્નતી ( યુએન્ડયુ . ) એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાર્વજનિક મેગા નિદાન સારવાર કેમ્પ સંપન્ન.
જમ્ને મિલાદુન્નબી ( સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ) નિમિત્તે વધુ એક સેવાકિય કાર્ય સંપ્પન ૪૫૦ થી પણ વધારે દર્દીઓએ લાભ લીધો.
પોરબંદર, તા . ૧૦ સમગ્ર વિશ્વ માટે રહેમતબનીને આવેલ હઝરત મુહમ્મદપૈગમ્બર સાહેબ નાં જન્મદિવસ નિમિત્તેસૈયદ ઈકબાહાબાપુ તીરમીઝી દુઆ સાથે જ્ઞાતિ - જાતિ કે, ધર્મ ના ભેદભાવ વિનાયુ એન્ડ યુદ્વારા મેગા નિદાન સારવારકેમ્પ તા . ૧૦–૧૦–૨૦૨૧રવિવારના ખત્રીજમાતખાનામાંયોજવામાં આવેલ, જેમાં ૪૫૦ થી પણ વધારે દર્દીઓએ લાભલીધો . આ કેમ્પમાં રાજકોટની ની પ્રખ્યાત સીનર્જી હોસ્પિટલ નાં ડૉ. શ્રેણિક દોશી (હૃદયને લગતા રોગો), ડૉ . નિતિન રામાણી (પેટ, આંતરડા, લીવ૨ ને લગતા રોગો),ડૉ . કૃણાલ કુંદાડીયા (પથરી તથા પ્રોસ્ટેટને લગતારોગો),ડૉ.નિયતીભાલાણી( કિડની ને લગતા રોગો), મુંબઈ ના પ્રખ્યાત ઝફીરાહસ્કીનકલીનીક ડૉ. ઝેડ.ક્યું. હામદાણી(ચામડી તથા વાળનારોગો માટે), પોરબંદરનાગ્લોબલ મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલના યુસુફ ભંભાણી (ડાયાબીટીસ તથા બીપીના રોગો માટે), ડાઁ. રામ ૫૨માર (જનરલ સર્જન), તથા ઓજસહોસ્પિટલના ડૉ.કે.એ.ગરેજા(આંખના રોગો માટે) એ પોતાની સેવાઆપેલ, આ કેમ્પમાં જરૂરીયાત મુજબ દવા ફ્રીમાં આપવામાં આવેલ તેનીસાથો સાથ ઈ.સી.જી. , ડાચાબીટીસ, બી.પી, વગેરે ફ્રી ચેકઅપ કરી આપવામાં આવેલ હતું. ટ્રસ્ટ ના પ્રમુખ એજાઝભાઇ લોધીયાએ તમામ ડોકટર્સ ટીમ નો આભાર વ્યકત કર્યો હતો.
આ કેમ્પની શુભેચ્છા મુલાકાત એડ્વોકેટ રાજેશભાઈ લાખાણી, ડૉ . નૂતનબેન ગોકાણી , ડાઁ સિધ્ધાર્થ ગોકાણી , કૉં . જાવિદ ગુંદાવાલા , વોર્ડ નં ૬ કાઉન્સીલર ફારૂકભાઈસુર્યા, સૈયદ મોઇનબાપુ તીરમીજી , નિશાંત બઢ , મુસ્લીમ અગ્રણી ઇમ્તીયાઝભાઈ સુન્નીવોરા, અબુબકર હામદાણી, ફારૂકભાઈ બઘાડ, નજીરભાઈ કારાંતેલા, જાહિદભાઈ સંઘાર, મકસુદ ભેડા,સિંકદરભાઈ ભંભાણી , અમીનભાઇ ઐબાણીએ લીધી અને આ આયોજન બદલ સમગ્ર યુ. એન્ડ યુ. ટીમને બીરદાવી હતી, આ કેમ્પને સફળ બનાવવા માટે પ્રમુખ એજાઝભાઇ લોધીયા,હાજી યાસીન ઐબાણી મહેબુબખાન બેલીમ, જમીલભાઈ, હાજી અમીનભાઈ ગીરાચ, આરીભાઇ રાઠોડ, અમીન ગડન, યુનુસ પટેલ, હમઝા હામદાણી, અસ્ફાક લોધીયા, નાજીમ લાલ , ઇમરાન રાઠોડ , અલ્તાફ રાઠોડ , યુનુસપરમાર, નાઝીમ પરમાર , રીઝવાન પરમાર , અનસ પરમાર સહિતનાઓએ જહમત ઉઠાવેલ હતી.